Public App Logo
Profile Picture

UNITED FOR INDIA NEWS

@unitedforindianews18
6918Followers
3Following
ધરમપુર: ત્રણ દરવાજા પાસે આવેલ બાગમાં ગાંધી જયંતી નિમિત્તે પ્રતિમા પાસે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો
વલસાડ: વલસાડ થી સુરત વચ્ચે નવી મેમુ ટ્રેનનો પ્રારંભ સાંસદ ધવલ પટેલે વિગત આપી
વલસાડ: ઈસ્ટ રેલવે યાર્ડમાં કોટર નંબર 277માં અજાણ્યા ચોરોએ રોકડ, ચાંદીના પાયલ અને ભગવાનની મૂર્તિ ચોરી કરતા ફરિયાદ
કપરાડા: પરીક્ષા આપવા નીકળેલી ૧૯ વર્ષીય યુવતી ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે શોધખોળ શરૂ કરી
પારડી: પલસાણા જમીન છેતરપિંડી કેસમાં આરોપી વિમલ પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી
વલસાડ: સેવા પખવાડિયા અંતર્ગત માય ભારત વલસાડ દ્વારા તિથલ બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું
ધરમપુર: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વચ્છતા હી સેવા 2026 અંતર્ગત સ્વચ્છતા અને જાગૃતિ કાર્યક્રમ યોજાયા
ધરમપુર: સેવા સંકલ્પ અભિયાન હેઠળ સશસ્ત્રદળ સેવા સન્માન સમારોહ યોજાયો
પારડી: સોનલવાડા ગામની 34 વર્ષીય પરિણીતા ગુમ થઈ
કપરાડા: થાઈલેન્ડમાં ગોલ્ડ મેડલ મેળવનાર કપરાડાના શંકરભાઈ ભૂસારાનું ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે સન્માન
પારડી: ડુમલાવ ગામમાં અધિક કમિશનર વિ. જી. પટેલની ઉપસ્થિતિમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો
વલસાડ: પારનેરા ગામે શાળાના બાળકો સાથે મુલાકાત અને વન મહોત્સવ કાર્યક્રમ ધારાસભ્ય દ્વારા યોજાયો
વલસાડ: ગણેશ મંડળોની કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
વલસાડ: નવરાત્રીમાં બેહન દીકરીઓની સુરક્ષા અને લવ જેહાદ અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એસપીને આવેદન સુપ્રત કરાયું
વલસાડ: ભીડભંજન મંદિર પાસે સફાઈ અભિયાન યોજાયો ધારાસભ્ય પણ જોડાયા
ધરમપુર: Facebook પર બેકરી સમાન વેચાણ ની જાહેરાત આપી 25,600 ની ઓનલાઇન ઠગાઈની ફરિયાદ નોંધાઈ
વલસાડ: તિથલ રોડ જનતા આઈસ્ક્રીમમાં પાલિકા આરોગ્ય શાખાના દરોડા ૭ થી ૮ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો વધુ વિગત આપી
ધરમપુર: નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
ધરમપુર: પોલીસે 12 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા 1.9 લાખના બાર મોબાઇલ ફોન શોધી કાયદાકીય પ્રક્રિયા બાદ સોપિયા
પારડી: 9 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવાશે પલસાણામાં જમીન ધોવાણની સમસ્યાનો હવે અંત થશે
પારડી: નગરપાલિકાની રાત્રી ચકાસણી રસ્તા પર કચરો ફેકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી
વલસાડ: કકવાડી દાંતી મુખ્ય માર્ગ પર ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા અંગે ધારાસભ્ય મુલાકાત લીધી
વલસાડ: ડુંગરીમાં ત્રણ દિવસથી આંટા ફેરા મારતો દીપડો પાંજરે પુરાયો ઘટનાનો વિડીયો વાયરલ
ધરમપુર: સેવા સેતુ 2.1 કાર્યક્રમ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો સાંસદ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
ધરમપુર: નગરપાલિકાને મોક્ષ રથની ભેટ સાંસદ ધવલ પટેલની ગ્રાન્ટમાંથી લોકાર્પણ