હળવદ: કૂતુહલઃ હળવદના સુંદરી ભવાની ગામે ભેંસે બે મોઢાવાળી પાડીને જન્મ આપ્યો...
Halvad, Morbi | Sep 4, 2025 હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે.અહીં ભેંસે બે મોઢાવાળી પાડીને જન્મ આપતા ભારે કૂતુહલ સર્જાયું છે. તો બીજી તરફ બે મોઢાવાળી પાડી જન્મતા જોવા માટે લોકો પણ ઘટના સ્થળે ઉભટી પડ્યા હતા...