ગોધરા: ગોધરામાંથી સુરત લિંબાયતના અપહરણ-બળાત્કાર કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
ગોધરામાંથી સુરત લિંબાયતના અપહરણ-બળાત્કાર કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડની કાર્યવાહી, ભુરાવાવ ચાર રસ્તા પાસેથી આરોપીની ધરપકડ ગોધરા શહેરના ભુરાવાવ ચાર રસ્તા પાસેથી સુરત જિલ્લાના લિંબાયત પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યો છે. પોલીસ અધિકારીઓની સૂચના બાદ પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી