Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

જામનગર શહેર: મનપા ખાતે યોજાયેલ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં 9.61 કરોડના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા

આજરોજ જામનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના પદઅધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શહેરના જુદા જુદા વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. કુલ 9.61 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા.