શામળાજી: નવા વર્ષમાં શામળાજી ધામમાં ભક્તોની ભીડ: ગુંજ્યા જય શામળિયાના નાદ
Shamlaji, Aravallis | Nov 11, 2026
નવા વર્ષ અને ભાઈબીજના પવિત્ર દિવસે શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાન શામળિયાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરમાં જય શામળિયાના નાદ સાથે માહોલ ભક્તિમય બન્યો.