પોરબંદર: પોરબંદર બંદરના ડ્રેજિંગ કામમાં વિવાદ: માછીમારોની મુશ્કેલી વધી, 21 કરોડના કામ પર સવાલ
પોરબંદર બંદરમાં રેતીના થર જામવાથી માછીમારોની બોટોને મુશ્કેલી પડી રહી છે. 21 કરોડના ડ્રેજિંગ કામ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરી રેતીના ઢગલા દૂર કરવા અને બંદરનું મુખ તાત્કાલિક ખુલ્લું કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.