Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana

જામનગર શહેર: જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી

જામનગર શહેરમાં આવા નવા નવા ની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક બે જૂથ વચ્ચે અથડામણ સર્જાય હતી વાત કરવામાં આવે તો તારીખ 30 11 2025 ના રોજ મળતી માહિતી અનુસાર જામનગરમાં બેડીના આઝાદ ચોકમાં રહેતા સલીમ મોહમ્મદભાઈ ના જમીન ના જુના વાંધા ના પ્રશ્નો પોતાના ઉપર તેમજ પોતાના પરિવારની અન્ય પાંચ વ્યક્તિઓ ઉપર લોખંડના પાઇપ ધોકા જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં કરાયાં
જામનગર શહેર: જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી - Jamnagar City News