ધંધુકા: *ધંધુકા તાલુકા પંચાયત ખાતે ચૂંટણી તાલીમ શિબિર યોજાઈ.#ધંધુકા #dhandhuka #ચૂંટણીશિબિર #chutanishibir
*ધંધુકા તાલુકા પંચાયત ખાતે ચૂંટણી તાલીમ શિબિર યોજાઈ.* શિબિરમાં ચૂંટણી કામગીરી સાથે સંકલયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ તાલુકા પંચાયત ખાતે ચૂંટણીને વિશેષ તાલીમનું આયોજન. ચૂંટણીના નિયમો, અધિકારીઓની જવાબદારીઓ, આદર્શ આચાર સંહિતાઃ અને મતદાન સબંધિત વિવિધ કામગીરી. આ તાલીમ શિબિરનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત.