નવસારી: 11 થી 18 નવેમ્બર સુધી ઉજવાશે જનજાતિ ગૌરવ સપ્તાહ, જાણો કાર્યક્રમોની વિગત
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 11 થી 18 નવેમ્બર, 2026 દરમિયાન 'જનજાતિ ગૌરવ સપ્તાહ' ઉજવાશે. કાર્યક્રમોની માહિતી માટે 12 નવેમ્બરે જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાશે.