Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગારિયાધાર: ગારીયાધાર મા પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ: "પાણી આપો... પાણી આપો..."ના નારાથી પંપિંગ સ્ટેશન ગુંજ્યું

Gariadhar, Bhavnagar | Jun 28, 2026
પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ: "પાણી આપો... પાણી આપો..."ના નારાથી પંપિંગ સ્ટેશન ગુંજ્યું ગારીયાધાર, તા. 28 જૂન ગારીયાધાર શહેરના વોર્ડ નં. 3માં છેલ્લા 14 દિવસથી પીવાના પાણીનું એક ટીપું પણ ન મળતાં સ્થાનિક મહિલાઓ અને રહિશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાણીની વિકટ સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ પાણી પંપિંગ સ્ટેશન ખાતે પહોંચી **"પાણી આપો... પાણી આપો..."**ના નારા લગાવી તંત્ર સામે જોરદાર હલ્લાબોલ કર્યો હતો.
ગારિયાધાર: ગારીયાધાર મા પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ: "પાણી આપો... પાણી આપો..."ના નારાથી પંપિંગ સ્ટેશન ગુંજ્યું - Gariadhar News