કરજણ: કરજણ : છાણભોઈ પ્રાથમિક શાળામાં સાપનું રેસ્ક્યુ કરાયું
હાલ ચોમાસાની સિઝનમાં સરીસૃપો રોડ રસ્તા અને રેણાક વિસ્તાર નજીક આવી ચડતા હોય છે ત્યારે છાનભોઈ પ્રાથમિક શાળામાં કેટલાક બાળકોએ સાપને જોતા શિક્ષકને જાણકારી હતી. જેથી શિક્ષકે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના અશોકભાઈ પટેલ ની જાણ કરતાં તેઓએ પ્રાથમિક શાળા માંથી સાપ નું રેસ્ક્યુ કરતા બાળકો અને શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો હતો