Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
No video available

કરજણ: કરજણ - નારેશ્વર પાલેજની એસ.ટી બસનો ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારેશ્વર ધામના ટ્રસ્ટીના વરદ હસ્તે પ્રારંભ.

Karjan, Vadodara | Aug 2, 2024
કરજણ - નારેશ્વર - પાલેજની એસ.ટી બસ શરૂ કરવા માટે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા એસ.ટી.વિભાગને રજૂઆત કરાઈ હતી.જે રજૂઆતના પગલે એસ.ટી.વિભાગ દ્વારા કરજણ - નારેશ્વર - પાલેજ જવા માટે એક સટલ બસની ફાળવણી કરાઇ હતી.જે અંતર્ગત આ બસનો આજે બપોરે નારેશ્વર ધામ ખાતેથી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારેશ્વર ધામના ટ્રસ્ટી યોગેશભાઇ વ્યાસના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે કરજણ એસ.ટી.ડેપોના મેનેજર સહિત સ્થાનિક આગેવનો ઉપસ્થિત રહ્યાં હતાં.