જેસર: જેસરમાં રૂ. 14 કરોડના ખર્ચે બનેલા RCC રોડ પર એક પણ બમ્પ નહીં! ગ્રામજનો અને સરપંચે વિરોધ કર્યો
જેસરમાં રૂ. 14 કરોડના ખર્ચે બનેલા RCC રોડ પર એક પણ બમ્પ નહીં! ગ્રામજનો અને સરપંચે વિરોધ કર્યો તાલુકા સેવા સદન, સિવિલ કોર્ટ અને શાળા જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ આવેલી હોવા છતાં સ્પીડ બ્રેકરનો અભાવ, અકસ્માતની ભીતિથી લોકોમાં રોષ જેસર તાલુકામાં આશરે રૂ. 14 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા RCC રોડ પર એક પણ સ્પીડ બ્રેકર (બમ્પ) ન હોવાને કારણે ગ્રામજનો અને સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો . આ માર્ગ પર તાલુકા સેવા સદન, સિવિલ કોર્ટ અને શાળા જેવી અનેક મહત્વપૂર્