દાહોદ જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત
*દાહોદ:ગરબાડા*
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિરેન બારોટ દ્વારા આજ રોજ ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ વિવિધ આરોગ્ય યોજનાઓ હેઠળ થતી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના OPD તથા IPDમાં દાખલ દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમના સ્વાસ્થ્યની સ્થિતિ, આપવામાં આવતી સારવાર, દવાઓ તથા આરોગ્ય સેવાઓ અંગેની માહિતી મેળવી હતી. દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
DDO શ્રી હિરેન બારોટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી અંગે ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી આરોગ્ય
Dohad, Dahod | Sep 9, 2026