ભુજ: ખડગેના નિવેદન મુદ્દે ભુજમાં પત્રકાર પરિષદ યોજાઈ
Bhuj, Kutch | Apr 8, 2026 ખડગેના નિવેદન પર ભાજપનો પ્રહાર: ભુજમાં પત્રકાર પરિષદ યોજાઈ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં ભુજમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભાજપના નેતાઓએ કોંગ્રેસને ગુજરાત વિરોધી ગણાવી ટીકા કરી હતી આગામી ચૂંટણીમાં જનતા આ અપમાનનો જવાબ આપશે અને ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ નેતાઓએ વ્યક્ત કર્યો હતો