ધરમપુર તાલુકા ના વાંકલ ગામે જૂની આદિવાસી ની રીત પ્રમાણે લગ્ન. વરરાજા દુલહન ને લેવા ટુર તાલે બળદ ગાડી માં બેસી
ખેરગામ તાલુકા ના ડેબર પાડા ગામે થી વાંકલ પહોંચ્યા હતા. મજાની વાત એ છે કે પોતે છોકરો વકીલ અને છોકરી સિવિલ માં જોબ કરે છે છતાં સાદગી થી લગ્ન કરવાનું પસંદ કરિયું ર્આજના એકવીસ મી સદીના લોકોને જે દેવું કરી જમીન વેચી લગ્ન માં ડી જે બેન્ડ વાજા અન્ય ફિજુલ ખર્ચ કરે છે. તે લોકો ને ઉત્તમ ઉદાહરણ નો બોધ આપ્યો છે..
Valsad, Valsad | Jun 21, 2026