Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાજકોટ: કાલાવડ રોડ પરની બાંધકામ સાઈટના બીજા માળેથી પડી જતા ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત, માતા-પિતા શોકમાં ગરકાવ

Rajkot, Rajkot | Apr 10, 2026

MORE NEWS

🚨 જામનગર એલસીબીએ કાલાવડ અને લાલપુર વિસ્તારમાં પવનચક્કી ટાવરમાંથી અર્થિંગના કોપર કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના કોપર વાયર, એક બાઈક, બે મોબાઇલ, કટર મશીન સહિત કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ ક બજે કર્યો છે.

પકડાયેલા આરોપીઓએ કાલાવડ અને લાલપુર ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામ નજીકની પવનચક્કીઓમાંથી પણ કોપર વાયર ચોરીની કબૂલાત આપી છે. ચોરીનો માલ દરેડ GIDCની એક ફેક્ટરીમાં વેચવામાં આવતો હતો. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

[ jamnagar, jamnagar news, lcb jamnagar, copper wire theft, windmill theft, wind turbine, crime update, kalavad, lalpur, rajkot, gujarat updates, india news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarlcb #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગર એલસીબીએ કાલાવડ અને લાલપુર વિસ્તારમાં પવનચક્કી ટાવરમાંથી અર્થિંગના કોપર કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના કોપર વાયર, એક બાઈક, બે મોબાઇલ, કટર મશીન સહિત કુલ ₹1.06 લાખનો મુદ્દામાલ ક બજે કર્યો છે. પકડાયેલા આરોપીઓએ કાલાવડ અને લાલપુર ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામ નજીકની પવનચક્કીઓમાંથી પણ કોપર વાયર ચોરીની કબૂલાત આપી છે. ચોરીનો માલ દરેડ GIDCની એક ફેક્ટરીમાં વેચવામાં આવતો હતો. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. [ jamnagar, jamnagar news, lcb jamnagar, copper wire theft, windmill theft, wind turbine, crime update, kalavad, lalpur, rajkot, gujarat updates, india news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarlcb #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 29, 2026

⛔ જામનગરમાં વિક્ટોરિયા પુલ પાસે રાત્રીના સમયે ઉભી રહેતી ખાનગી ટ્રાવેલ્સોનાં કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો...

[ jamnagar trafficjam, jamnagar traffic, jamnagar victoriya pull, jamnagar private bus, jamnagar vicktoriya bridge, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagartraffic #jukeganahijamnagar

⛔ જામનગરમાં વિક્ટોરિયા પુલ પાસે રાત્રીના સમયે ઉભી રહેતી ખાનગી ટ્રાવેલ્સોનાં કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો... [ jamnagar trafficjam, jamnagar traffic, jamnagar victoriya pull, jamnagar private bus, jamnagar vicktoriya bridge, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagartraffic #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 29, 2026

🙏 તારીખ: 29/07/2026 બુધવાર 

[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jukeganahijamnagar #jamnagar #dwarka

🙏 તારીખ: 29/07/2026 બુધવાર [ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jukeganahijamnagar #jamnagar #dwarka

Rajkot, Rajkot | Jul 29, 2026

🦚 જામનગરના જાણીતા મુસ્લિમ ચિત્રકાર ખૂંભીયા ફખરૂદીનભાઈ અલી (કે. એફ. અલી)એ ભગવાન શ્રીકૃષ્ણ અને દ્વારકાના ભવ્ય સુદર્શન સેતુનું અદ્ભુત ચિત્ર તૈયાર કરીને ધાર્મિક સમરસતા અને કલાપ્રેમનો સુંદર સંદેશ આપ્યો છે. તેમની રંગરેખાઓમાં શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ અને સુદર્શન સેતુની ભવ્યતા જીવંત બની ઊઠી છે.

• કે. એફ. અલીની આ અનોખી કૃતિને શ્રીકૃષ્ણ ભક્તો અને કલાપ્રેમીઓ તરફથી ભારે પ્રશંસા મળી રહી છે. ધર્મથી ઉપર ઉઠીને કલા અને ભારતીય સંસ્કૃતિને સમર્પિત આ ચિત્ર સમાજમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સકારાત્મક સંદેશ પ્રસરાવે છે.

[ jamnagar, krishna, shree krishna, dwarka, sudarshan setu, jamnagar news, artist, muslim artist, kf ali, indian artist, hindu muslim unity, communal harmony, sanatan, krishna bhakti, devotional art, spiritual art, painting, canvas art, culture, indian culture, unity in diversity, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #krishna #dwarka #sudarshansetu #jukeganahijamnagar

🦚 જામનગરના જાણીતા મુસ્લિમ ચિત્રકાર ખૂંભીયા ફખરૂદીનભાઈ અલી (કે. એફ. અલી)એ ભગવાન શ્રીકૃષ્ણ અને દ્વારકાના ભવ્ય સુદર્શન સેતુનું અદ્ભુત ચિત્ર તૈયાર કરીને ધાર્મિક સમરસતા અને કલાપ્રેમનો સુંદર સંદેશ આપ્યો છે. તેમની રંગરેખાઓમાં શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ અને સુદર્શન સેતુની ભવ્યતા જીવંત બની ઊઠી છે. • કે. એફ. અલીની આ અનોખી કૃતિને શ્રીકૃષ્ણ ભક્તો અને કલાપ્રેમીઓ તરફથી ભારે પ્રશંસા મળી રહી છે. ધર્મથી ઉપર ઉઠીને કલા અને ભારતીય સંસ્કૃતિને સમર્પિત આ ચિત્ર સમાજમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સકારાત્મક સંદેશ પ્રસરાવે છે. [ jamnagar, krishna, shree krishna, dwarka, sudarshan setu, jamnagar news, artist, muslim artist, kf ali, indian artist, hindu muslim unity, communal harmony, sanatan, krishna bhakti, devotional art, spiritual art, painting, canvas art, culture, indian culture, unity in diversity, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #krishna #dwarka #sudarshansetu #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 29, 2026

🙏 જામનગર: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અમરેલીના ભોજલધામ (ફતેપુર) ખાતે જામનગરની શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ મંદિર-હાપા દ્વારા જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાને 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો અર્પણ કરવામાં આવ્યો હતો. આ અનોખા સેવાકાર્ય માટે **ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ** દ્વારા વિશ્વવિક્રમનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટે અગાઉ જામનગરમાં 7 ફૂટના બાજરાના રોટલાથી પણ વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભોજલ બાપા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાની સાથે અન્નદાન, સેવાભાવ અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો છે.

[ jamnagar, jamnagar news, jalaram bapa, bhojal dham, bhojal bapa, guru purnima, world record, international book of records, bajra rotla, giant rotla, 10 feet rotla, jalaram seva trust, annadan, devotion, faith, indian culture, religious event, spiritual news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jalaram #jamnagarnews #jamnagarcity #jukeganahijamnagar

🙏 જામનગર: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અમરેલીના ભોજલધામ (ફતેપુર) ખાતે જામનગરની શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ અને જલારામ મંદિર-હાપા દ્વારા જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાને 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો અર્પણ કરવામાં આવ્યો હતો. આ અનોખા સેવાકાર્ય માટે **ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ** દ્વારા વિશ્વવિક્રમનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. ટ્રસ્ટે અગાઉ જામનગરમાં 7 ફૂટના બાજરાના રોટલાથી પણ વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. ટ્રસ્ટના આગેવાનોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભોજલ બાપા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાની સાથે અન્નદાન, સેવાભાવ અને ભારતીય સંસ્કૃતિનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો છે. [ jamnagar, jamnagar news, jalaram bapa, bhojal dham, bhojal bapa, guru purnima, world record, international book of records, bajra rotla, giant rotla, 10 feet rotla, jalaram seva trust, annadan, devotion, faith, indian culture, religious event, spiritual news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jalaram #jamnagarnews #jamnagarcity #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 29, 2026

રાજકોટ: કાલાવડ રોડ પરની બાંધકામ સાઈટના બીજા માળેથી પડી જતા ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત, માતા-પિતા શોકમાં ગરકાવ - Rajkot News