ગારિયાધાર: ગારીયાધાર તાલુકામાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો
ગારીયાધાર તાલુકામાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો છે. મામલતદાર બી.જી. ઝાલાએ શિવેદ્ર નગર (વદર) સહિત આસપાસના વિવિધ ગામોની શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શાળાઓમાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની હાજરી તેમજ શિક્ષણની ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અધિકારીઓએ શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્