સુરત શહેર કાપડ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેના કારણે સુરત શહેરમાં મોટી માત્રામાં છેતરપિંડીના બનાવ પણ સામે આવતા હોય છે, સારોલી વિસ્તારમાં કાપડ વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી, સમગ્ર બાબતને જોતા બે આરોપીને પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યું છે, 39 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી