Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

સુત્રાપાડા: ચોમાસાની સીઝન નો પહેલો વરસાદ સૂત્રાપાડામા સાંબેલાધાર પડતા ખેડૂતોની માંડવીના પાક નિષ્ફળ ગયો ખેડૂતે આપી માહીતી

Sutrapada, Gir Somnath | Jul 10, 2026

MORE NEWS

ખેડૂતોને માટે વાવણી એ માત્ર ખેતી પ્રક્રિયા નહીં; પણ એક અમુલો અવસર હોય છે! જેનું સાચું મૂલ્ય તો ખેડુ પરિવાર જ સમજી શકે...

ગીર સોમનાથ મા આ વર્ષે સારો વરસાદ થયો છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા છે. આ સાર્વત્રિક વરસાદથી ખરીફ પાક માટે અનુકૂળ વાતાવરણ બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે

#girsomnath #farming #khedut #reels

ખેડૂતોને માટે વાવણી એ માત્ર ખેતી પ્રક્રિયા નહીં; પણ એક અમુલો અવસર હોય છે! જેનું સાચું મૂલ્ય તો ખેડુ પરિવાર જ સમજી શકે... ગીર સોમનાથ મા આ વર્ષે સારો વરસાદ થયો છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ચારેય તરફ પાણી ભરાઈ ગયા છે. આ સાર્વત્રિક વરસાદથી ખરીફ પાક માટે અનુકૂળ વાતાવરણ બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે #girsomnath #farming #khedut #reels

Sutrapada, Gir Somnath | Jul 13, 2026

સિંહોના હુમલા વધતાં સરકાર એક્શન મોડમાં.... 

#instadaily #gujarat #gir #forest

સિંહોના હુમલા વધતાં સરકાર એક્શન મોડમાં.... #instadaily #gujarat #gir #forest

Sutrapada, Gir Somnath | Jul 13, 2026

ગુજરાતના લોકપ્રિય હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે હવે પછી હવામાન અંગેની આગાહીઓ ન કરવાની મોટી જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા તેમની જ્યોતિષ અને પરંપરાગત પદ્ધતિઓ પર વારંવાર ઊભા કરાતા વિવાદો તેમજ બિનજરૂરી ટીકાઓથી કંટાળીને તેમણે આ આકરો નિર્ણય લીધો છે.

{ Ambalal Patel, Weather News, Gujarat, Weather Forecaster, Climate Change, News Flash, Gujarat Diaries, Updates, Our Sutrapada }

ગુજરાતના લોકપ્રિય હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે હવે પછી હવામાન અંગેની આગાહીઓ ન કરવાની મોટી જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા તેમની જ્યોતિષ અને પરંપરાગત પદ્ધતિઓ પર વારંવાર ઊભા કરાતા વિવાદો તેમજ બિનજરૂરી ટીકાઓથી કંટાળીને તેમણે આ આકરો નિર્ણય લીધો છે. { Ambalal Patel, Weather News, Gujarat, Weather Forecaster, Climate Change, News Flash, Gujarat Diaries, Updates, Our Sutrapada }

Sutrapada, Gir Somnath | Jul 13, 2026

વધુ વાંચો ~> ગીર (પૂર્વ) વન વિભાગે સોશિયલ મીડિયા પર સિંહની પજવણી અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશનો વીડિયો વાયરલ થયા બાદ મોટી કાર્યવાહી કરી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જની ટીમે છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના કુલ 8 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

#girsomnath #girforest #liveupdate #unagujarat

વધુ વાંચો ~> ગીર (પૂર્વ) વન વિભાગે સોશિયલ મીડિયા પર સિંહની પજવણી અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશનો વીડિયો વાયરલ થયા બાદ મોટી કાર્યવાહી કરી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જની ટીમે છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના કુલ 8 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. #girsomnath #girforest #liveupdate #unagujarat

Sutrapada, Gir Somnath | Jul 13, 2026

નીતિ આયોગના તાજેતરના અહેવાલ ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા’ મુજબ, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રોજની સરેરાશ 25 શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી વધુ સંખ્યા સરકારી શાળાઓની છે. વર્ષ 2014-15માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા 11.07 લાખ હતી, જે 2024-25માં ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળાઓની સંખ્યામાં આશરે 94,000નો મોટો ઘટાડો નોંધાયો છે.

{Our Sutrapada, NITI Aayog report, Indian school education crisis, 25 schools closing daily, Government schools decline, Ten-year data, Educational statistics, School closures India }

નીતિ આયોગના તાજેતરના અહેવાલ ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા’ મુજબ, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રોજની સરેરાશ 25 શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી વધુ સંખ્યા સરકારી શાળાઓની છે. વર્ષ 2014-15માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા 11.07 લાખ હતી, જે 2024-25માં ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળાઓની સંખ્યામાં આશરે 94,000નો મોટો ઘટાડો નોંધાયો છે. {Our Sutrapada, NITI Aayog report, Indian school education crisis, 25 schools closing daily, Government schools decline, Ten-year data, Educational statistics, School closures India }

Sutrapada, Gir Somnath | Jul 12, 2026