દાહોદ જિલ્લાનો વધુ એક યુવાન લુટેરી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બન્યો
ભાઈ બીમાર હોવાનું બહાનું નાસી ગયેલ લુટેરી દુલ્હન રૂપિયા ૨.૫૭ લાખની મત્તા લઈ ગઈ
આ મામલે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા લીમડી પોલીસ એક્શનમાં
દાહોદ જિલ્લામાં પ્રકાશમાં આવેલા વધુ એક એક લુટેરી દુલ્હનના કિસ્સામાં ગોવિંદ ગુરુ સ્વમડીતાલુકાના રણીયાર ગામના ૩૦ વર્ષીય યુવાન સાથે ત્રણ દલાલોએ એકબીજાની મલીભગતથી ખોટી લગ્ન વિધિ કરાવી રૂપિયા ૨.૩૧ લાખની ઠોકડ, ચાંદીના પાયલ તથા એક મોબાઈલ ફોન મળી રૂપિયા ૨.૫૭લાખની મત્તા લઈ ભાઈ બિમાર હોવાનું બહાનું બનાવી નાસી જતા લૂંટેલી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બનેલ યુવાને પોલીસમાં ફરિયાદ કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રણિયાર ઇનામી ગામે રાજપુતિ ફળિયામાં રહેતા ૩૦ વર્ષીય વિરેન્દ્રસિંહ વજેસિંહ સોલંકી ને લગ્ન કરવાના હોય તેણે પોતાના ગામના અને લગ્ન ઈચ્છુક યુવાનોને કેટલીક રકમ લઈ લગ્ન ક�
Dohad, Dahod | Jul 11, 2026