*ગામે ગામ આરોગ્ય કિરણ*દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ**દર મંગળવાર અને શુક્રવારે ગામે ગામ આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે*દાહોદ જીલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા“ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.આજ રોજ પ્રા.આ. કેન્દ્ર jambua ના સબ સેન્ટર ganga..