ગાંધીનગર: અખિલ વિશ્વ ગો સર્વધન ટ્રસ્ટ દ્રારા ગાંધીનગર સે-11 ખાતે અવધૂત રામાયાણીની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ
અખિલ વિશ્વ ગો સર્વધન ટ્રસ્ટ દ્રારા ગાંધીનગર સે-11 ખાતે અવધૂત રામાયાણીની આગેવાનીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.સાધુ સતોની માંગ છે કે વિધાનસભામાં ગો માતા રાજ્ય માતાનો પ્રસ્તાવ સર્વાનુમતે બીલ પસાર કરો, મહારાષ્ટ્રમાં ગો માતા રાષ્ટ્ માતા પ્રતિષ્ઠા આંદોલન દરમિયાન મહારાષ્ટ્ર ગાયને રાજયમાતા બનાવવાનું ભારતનું પહેલું રાજ્ય બન્યું ગુજરાત રાજ્યમાં આગમી દિવશોમાં વિધાનસભા નું સત્ર મળી રહ્યું છે. ત્યારે સાધુ સંતો સહિત ગો ભક્તો ની ઇચ્છા છે.