ગાંધીનગર: ગાંધીનગર તાલુકા પચાયત ચૂંટણી મામલો, છાલા મતદાન કેન્દ્ર બહાર ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળી
ગાંધીનગર તાલુકા પચાયત ચૂંટણી મામલો. છાલા મતદાન કેન્દ્ર બહાર ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકતાઓ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. મતદાન કેન્દ્રની બહાર બોલાચાલી થઈ હતી. જો કે ગાંધીનગર કન્ટ્રોલને મેસેજ મળતા તુરત ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બને પક્ષોને શાંત કરાવીને મતદાન કેન્દ્ર થી દૃર કરવામાં આવ્યા હતા. હાલ છાલા મતદાન કેન્દ્ર ખાતે સાંતી રીતે મતદાન શરૂ થઈ હતી.