કલોલ: કલોલના ટીટોળા ગામની 91ની મહિલાએ મતદાન મથક પોહચી મતદાન કર્યું. લાકડીના ટેકે ટેકે મતદાન મથક સુધી પહોંચી મતદાન કર્યું
ગાંધીનગરના ક્લોલનાટીટોળા ગામની 91ની મહિલાએ મતદાન મથક પોહચી મતદાન કર્યું. લાકડીના ટેકે ટેકે મતદાન મથક સુધી પહોંચી સ્વરાજ્યની ચૂંટણીમાં લોક ભાગીદારીની મહત્તાને પુરવાર કરતાં ૯૧ વર્ષના મંગુબેનઠાકોર સમાજને સંદેશ આપ્યો છે. નવી પેઢી માટે મતદાન પ્રત્યેની જાગૃતિનું કાર્ય જેટલું વડીલોની કેળવણી કરી શકે. ૯૧ વર્ષના મંગુબા સાથે તેમની૭૦ વર્ષીય દીકરી અને દીકરીની પણવહુઓ સહિત ત્રણ પેઢી એક સાથે મતદાન આપવા પહોંચી હતી. પરિવારની મતદાન પ્રત્યેની આ જાગૃતિનો સંદેશ આપ્યો.