ગાંધીનગર: ગાંધીનગર તાલુકા ચૂંટણી પંચાયત મામલો, 28 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 53.04 ટકા મતદાન નિધાયું
ગાંધીનગર તાલુકા ચૂંટણી પંચાયત મામલો ચાલી રહ્યો છે. 28 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 53.04 ટકા મતદાન નિધાયું હતું. વહેલી સવારે 7થી બોપરના 3 વાગ્યા સુધી 53.04 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન આદરજ મોટી-1 ખાતે 68.62 ટકા મતદાન જોવા મળ્યું હતું. સૌથી ઓછું મતદાન અડાલજ-1ખાતે 25.39 ટકા જોવા મળ્યું હતું. હાલ 6 વાગ્યા સુધી મતદાન ની ટકાવારીમાં વધારો થઈ શકે છે.