ગોધરા: ગોધરામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ
ગોધરામાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ: નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં આજે ગોધરા ખાતે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતના જન્મસ્થાન અને ગંગાજીની પવિત્ર માટી સાથે નીકળેલી આ કળશ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રામજી મંદિર ખાતે પહોંચી હતી. રામજી મંદિર ખાતે કળશની વિધિવત્ સ્થાપના કરી આ