અમરેલી શહેર: અમરેલી: ગજેરા કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન
Amreli City, Amreli | Sep 26, 2026
અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી સેમિનાર યોજાયો. RTO અધિકારીઓએ ટ્રાફિકના નિયમો, હેલ્મેટ, સીટ બેલ્ટ અને સુરક્ષિત વાહન ચલાવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.