SURAT : ખરવરનગર BRTS જંકશન ની ઘટના, મુસાફરોના મોબાઈલ ચોરી કરતા શખ્સ ની લોકોએ ઝડપી પાડ્યો
સુરતના ખરવરનગર BRTS જંકશન ની ઘટના
મુસાફરોના મોબાઈલ ચોરી કરતા શખ્સ ની લોકોએ ઝડપી પાડ્યો
મુસાફરો એ ચખાડ્યો મેથીપાક,મુસાફર ના મોબાઈલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો
જે વેળાએ મુસાફરે રંગેહાથ પકડી પાડ્યો
મુસાફરોની સતર્કતાના કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા
રોષે ભરાયેલા ટોળાએ મોબાઈલ ચોરને મેથીપાક ચખાડ્યો
બાદમાં લોકોએ મોબાઈલ ચોરને પકડી પોલીસને જાણ કરી
પોલીસે ઘટનાસ્થળે પહોંચી શખ્સ ની અટકાયત કરી
મોબાઈલ ચોરને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ જવાયો
પોલીસે શખ્સ ની પૂછપરછ શરૂ કરીસમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
.
.
.
.
.
.
.
.
.
#kharwarnagar #brts #mobile #chori #thief #crime #surat #ssknews
Udhna, Surat | Aug 4, 2026