Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी
Crimenews
Karnataka

The first World Yogasana Sport Championship will begin today in Ahmedabad, Gujarat.

59.3k views | Gujarat, India | Jun 4, 2026

MORE NEWS

🌑 सूर्य ग्रहण का सबसे बड़ा रहस्य! क्या करोड़ों साल बाद खत्म हो जाएगा यह नज़ारा? 😱
क्या आप जानते हैं कि सूर्य चंद्रमा से लगभग 400 गुना बड़ा है, लेकिन 400 गुना अधिक दूर होने की वजह से दोनों हमें लगभग एक जैसे दिखाई देते हैं। यही अनोखा संयोग पूर्ण सूर्य ग्रहण को संभव बनाता है। लेकिन चंद्रमा हर साल पृथ्वी से थोड़ा-थोड़ा दूर जा रहा है, इसलिए भविष्य में पूर्ण सूर्य ग्रहण हमेशा के लिए समाप्त हो सकता है!
✨ ऐसे ही रोचक अंतरिक्ष और विज्ञान से जुड़े तथ्य जानने के लिए हमारे Facebook Page को Follow करें।
#SuryaGrahan #SolarEclipse #Earth #Moon

🌑 सूर्य ग्रहण का सबसे बड़ा रहस्य! क्या करोड़ों साल बाद खत्म हो जाएगा यह नज़ारा? 😱 क्या आप जानते हैं कि सूर्य चंद्रमा से लगभग 400 गुना बड़ा है, लेकिन 400 गुना अधिक दूर होने की वजह से दोनों हमें लगभग एक जैसे दिखाई देते हैं। यही अनोखा संयोग पूर्ण सूर्य ग्रहण को संभव बनाता है। लेकिन चंद्रमा हर साल पृथ्वी से थोड़ा-थोड़ा दूर जा रहा है, इसलिए भविष्य में पूर्ण सूर्य ग्रहण हमेशा के लिए समाप्त हो सकता है! ✨ ऐसे ही रोचक अंतरिक्ष और विज्ञान से जुड़े तथ्य जानने के लिए हमारे Facebook Page को Follow करें। #SuryaGrahan #SolarEclipse #Earth #Moon

Ahmadabad City, Ahmedabad | Jul 19, 2026

સામાજિક કાર્યકર સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા હતા. ગઈકાલે (18 જુલાઈ 2026) ઉપવાસ દરમિયાન પોલીસની ટીમ અચાનક આવીને સફેદ કપડાની આડસ રાખીને તેમને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાં તેમના સમર્થનમાં અવાજ ઉઠી રહ્યો છે અને અનેક સામાજિક સંગઠનો તેમજ નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે વાંગચુકની માંગણીઓ પર કેન્દ્ર સરકારે વહેલી તકે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, જ્યારે સરકાર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે.

#SonamWangchuk #JantarMantar #HungerStrike #IndiaNews #Protest #BreakingNews #HumDekhengeNews

સામાજિક કાર્યકર સોનમ વાંગચુક દિલ્હીના જંતર-મંતર પર અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા હતા. ગઈકાલે (18 જુલાઈ 2026) ઉપવાસ દરમિયાન પોલીસની ટીમ અચાનક આવીને સફેદ કપડાની આડસ રાખીને તેમને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાં તેમના સમર્થનમાં અવાજ ઉઠી રહ્યો છે અને અનેક સામાજિક સંગઠનો તેમજ નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે વાંગચુકની માંગણીઓ પર કેન્દ્ર સરકારે વહેલી તકે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, જ્યારે સરકાર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે. #SonamWangchuk #JantarMantar #HungerStrike #IndiaNews #Protest #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 19, 2026

ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાતા નદી-નાળાઓ જળબંબોળ થયા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા પ્રમાણે, તારીખ 18 જુલાઈના સવારના 6 વાગ્યેથી 19 જુલાઈના સવારના 6 વાગ્યા એટલે કે, 24 કલાકમાં ગજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે. અહીંના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તાપીના જ અન્ય તાલુકા એવા વ્યારામાં 2.24 ઈંચ, ઉકાઈમાં 2.09 ઈંચ અને ડોલવણમાં 0.87 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સોનગઢમાં 0.75 ઈંચ અને નિઝરમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો છે.

#GujaratRain #Tapi #WeatherUpdate #Monsoon #GujaratNews #RainAlert #BreakingNews #HumDekhengeNews

ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ સર્જાતા નદી-નાળાઓ જળબંબોળ થયા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા પ્રમાણે, તારીખ 18 જુલાઈના સવારના 6 વાગ્યેથી 19 જુલાઈના સવારના 6 વાગ્યા એટલે કે, 24 કલાકમાં ગજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે. અહીંના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તાપીના જ અન્ય તાલુકા એવા વ્યારામાં 2.24 ઈંચ, ઉકાઈમાં 2.09 ઈંચ અને ડોલવણમાં 0.87 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સોનગઢમાં 0.75 ઈંચ અને નિઝરમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો છે. #GujaratRain #Tapi #WeatherUpdate #Monsoon #GujaratNews #RainAlert #BreakingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 19, 2026

The first World Yogasana Sport Championship will begin today in Ahmedabad, Gujarat. - Gujarat News