Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

જીવના જોખમે સ્ટંટ! પ્રતિબંધ છતાં આ લોકોને નથી કોઈનો ભય, ડાંગમાં નદીના ધસમસતા પ્રવાહમાં યુવકોનું જોખમી રિવરરાફ્ટિંગ: Video

MORE NEWS

ધ્રાંગધ્રા તાલુકાના બેસાબગઢ ગામ નજીક જાણીતા હાસ્યકલાકાર હકાભાગઢવીની કાર નદીમાં ઉતરી જવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલ ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(Dhrangadhra, Car Accident, Gujarat, Amdavad, CurrentAffairs)

#Dhrangadhra #CarAccident #Gujarat #BreakingNews

ધ્રાંગધ્રા તાલુકાના બેસાબગઢ ગામ નજીક જાણીતા હાસ્યકલાકાર હકાભાગઢવીની કાર નદીમાં ઉતરી જવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલ ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. (Dhrangadhra, Car Accident, Gujarat, Amdavad, CurrentAffairs) #Dhrangadhra #CarAccident #Gujarat #BreakingNews

Ahmadabad City, Ahmedabad | Jul 27, 2026

Get Set Go film ની team - માણેકચોકમાં બાળમિત્રો સાથે યાદગાર મહેફિલ! ❤️

માણેકચોકમાં નાનાં મિત્રો સાથે થોડો સમય વિતાવવાનો અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર મળ્યો, તે અમારા માટે પણ એક યાદગાર અનુભવ રહ્યો. તેમની ખુશીમાં જ સાચો આનંદ સમાયેલો છે.

Team Get Set Go દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ચિરંજીવી’ માત્ર એક વિચાર નથી, પરંતુ સમાજ માટે કંઈક સારું કરવાની એક પહેલ છે. આ પહેલ હેઠળ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

ખૂબ જ ટૂંક સમયમાં Get Set Go film team એક હેલ્પલાઇન નંબર જાહેર કરશે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ ઝડપથી પહોંચી શકાય અને વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાઈ શકે.

‘ચિરંજીવી’ એક ફિલોસોફી છે – જ્યાં દરેક વ્યક્તિ બીજાના જીવનમાં આશાનું કિરણ બની શકે. ❤️

#GetSetGo #MissionChiranjeevi #HumanityFirst #StandWithGujarat #GujaratiCinema

Get Set Go film ની team - માણેકચોકમાં બાળમિત્રો સાથે યાદગાર મહેફિલ! ❤️ માણેકચોકમાં નાનાં મિત્રો સાથે થોડો સમય વિતાવવાનો અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર મળ્યો, તે અમારા માટે પણ એક યાદગાર અનુભવ રહ્યો. તેમની ખુશીમાં જ સાચો આનંદ સમાયેલો છે. Team Get Set Go દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ચિરંજીવી’ માત્ર એક વિચાર નથી, પરંતુ સમાજ માટે કંઈક સારું કરવાની એક પહેલ છે. આ પહેલ હેઠળ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં Get Set Go film team એક હેલ્પલાઇન નંબર જાહેર કરશે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી વધુ ઝડપથી પહોંચી શકાય અને વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાઈ શકે. ‘ચિરંજીવી’ એક ફિલોસોફી છે – જ્યાં દરેક વ્યક્તિ બીજાના જીવનમાં આશાનું કિરણ બની શકે. ❤️ #GetSetGo #MissionChiranjeevi #HumanityFirst #StandWithGujarat #GujaratiCinema

Ahmadabad City, Ahmedabad | Jul 27, 2026

🔸અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા ધીંગડા ગામમાં ભારે વરસાદને પગલે ભરાયેલા પાણીમાં બચાવ કામગીરી પુરજોશમાં 

#gujaratrain #monsoonseason #weatherupdate #gujaratmonsoon

🔸અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા ધીંગડા ગામમાં ભારે વરસાદને પગલે ભરાયેલા પાણીમાં બચાવ કામગીરી પુરજોશમાં #gujaratrain #monsoonseason #weatherupdate #gujaratmonsoon

Ahmadabad City, Ahmedabad | Jul 27, 2026

જીવના જોખમે સ્ટંટ! પ્રતિબંધ છતાં આ લોકોને નથી કોઈનો ભય, ડાંગમાં નદીના ધસમસતા પ્રવાહમાં યુવકોનું જોખમી રિવરરાફ્ટિંગ: Video - Ahmadabad City News