નવસારી: ચીખલી-વાંસદા રોડ પર હિટ એન્ડ રન, કારે બાઇકને મારી ટક્કર
નવસારીના ચીખલીમાં ખુંધ ખાડા આઝાદ નગર નજીક હિટ એન્ડ રનની ઘટના બની. ટાટા નેક્સોન EV કાર (GJ-19-CB-8775) ના ચાલકે સીડી ડીલક્સ બાઇક (GJ-21-AD-1771) ને પાછળથી ટક્કર મારી. આ ઘટના 9 નવેમ્બર 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં બની હતી.