ગાંધીનગર: ગાંધીનગરમાં માળી રામી સમાજની કથામાં મંત્રી પ્રવીણ માળીની હાજરી
ગાંધીનગર ખાતે માળી રામી સમાજના કાર્યાલયમાં યોજાયેલી સત્યનારાયણ ભગવાનની કથામાં મંત્રી પ્રવીણ માળી જોડાયા. મંત્રીએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી સૌના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.