ઘોઘા તાલુકાના પીપરાળા ગામે થયેલી હત્યાં મામલે પિતા પુત્રને નામદાર કોર્ટ ખાતેથી આજીવન કેદની સજાનો હુકમ કરાયો
Bhavnagar City, Bhavnagar | Mar 9, 2026
ઘોઘા તાલુકાના પીપરાળા ગામે હત્યાની ઘટના બની હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે ઝાડ કાપવા બાબતે થયેલી માથાકૂટ વાત હત્યાની ઘટના બની હતી. જે હત્યાની ઘટના બાદ પિતા પુત્ર સામે ગુનો દાખલ કરાયો હતો. અને પોલીસે પિતા પુત્રને ઝડપી લીધા હતા. ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા બંનેને ઝડપી પડ્યા હતા. આજરોજ જે અંગેનો કેસ નામદાર કોર્ટ સમક્ષ ચાલી જતા ભાવનગર કોર્ટ ખાતેથી પિતા પુત્રને આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો.