ગાંધીનગર: પૈસા માંગવા બાબતે ટ્રાવેલ્સ ઓફિસમાં મારામારી, કર્મચારીએ કરી હુમલો
ગાંધીનગરના ડુંડાલ ગામમાં મહેતા ટ્રાવેલ્સમાં ગર્લફ્રેન્ડને મળવા પૈસા માંગવા આવેલા ટેલિકોલર કર્મચારીએ સંચાલકને લાકડી અને છરી વડે માર માર્યો. આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.