ગારિયાધાર: ગારિયાધારના મુસાભાઈ સેલોત, ફારૂકભાઈ બાવાણી અને જમાલભાઈ ડેરૈયા પવિત્ર હજ યાત્રાએ જશે
ગારિયાધારના મુસાભાઈ સેલોત, ફારૂકભાઈ બાવાણી અને જમાલભાઈ ડેરૈયા પવિત્ર હજ યાત્રાએ જશે ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાંથી મુસ્લિમ સમાજના ત્રણ આગેવાનો મુસાભાઈ સેલોત, ફારૂકભાઈ બાવાણી અને જમાલભાઈ ડેરૈયા પવિત્ર હજ યાત્રા માટે રવાના થનાર છે. હજ યાત્રા ઇસ્લામ ધર્મની સૌથી પવિત્ર યાત્રા માનવામાં આવે છે અને દર વર્ષે વિશ્વભરના લાખો મુસ્લિમ ભાઈઓ મક્કા-મદીના જઈ આ ઇબાદત અદા કરે છે. ગારિયાધાર શહેરના આ ત્રણેય હજ યાત્રિકોને પરિવારજનો, સગાસંબંધીઓ અને સમાજના આગેવાનો