મન કી બાત 128 નો એપિસોડ નો લાઇવ પ્રસારણ ધારાસભ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું આજ રોજ માંગરોળ શહેર ખાતે કાર્યકર્તાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘મન કી બાત’ના ૧૨૮મા એપિસોડનું લાઈવ પ્રસારણ નિહાળ્યું.
માંગરોળ: મન કી બાત 128 નો એપિસોડ નો લાઇવ પ્રસારણ ધારાસભ્ય કાર્યાલય ખાતે કરવામાં આવ્યું - Mangrol News