આંકલાવ: આંકલાવ તાલુકા પંચાયતની યોજનાર ચૂંટણી માટે બે ઉમેદવારી પત્રો ભરાયા
Anklav, Anand | Apr 9, 2026 આંકલાવ તાલુકા પંચાયતની યોજનાર ચૂંટણી માટે ગુરુવારે સાંજ સુધી બે ઉમેદવારી પત્રો ભરાયા છે.હાલ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુરુવારે સાંજ સુધી બે ઉમેદવારી પત્રો ભરાયા છે.