ગોંડલ: કુંભારવાડા ગામે બાપાસીતારામ ની મઢૂલી પાસે જાહેરમાં વરલી ફિચરના આકડા રમાડતો એક ઇસમ ઝડપાયો
Gondal, Rajkot | Jan 25, 2024 ગોંડલના કુંભારવાડા ગામે બાપાસીતારામ મઢુલી પાસે જાહેરમાં વર્લીના આંકડા પર જુગાર રમાડતા વિક્રમસિંહ બાબુસિંહ પરમાર નામના ઈસમને પોલીસે ઝડપી લઈ આ ઈસમ પાસેથી 480ની રોકડ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.