સાણંદ: પોલીસ પરવાનગી કરતા વધુ ઊંચી મૂર્તિ સ્થાપતા સૌપ્રથમ ગુનો દાખલ: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પોલીસ પરવાનગી કરતા વધુ ઊંચી મૂર્તિ સ્થાપતા સૌપ્રથમ ગુનો દાખલ: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી 9 ફૂટની પરવાનગી લઈ 22 ફૂટની સ્થાપી હતી, ગત વર્ષે પણ નોંધાયો'તો