નાંદોદ: જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં કોંગ્રેસના નેતા લલિતભાઈએ સર્કિટ હાઉસ ખાતેથી માહિતી આપી.
આજનો યુવાન જીગ્નેશભાઈ મેવાણી જે બોલ્યા છે તે સત્ય બોલ્યા છે તેવું લલીતભાઈ એ સર્કિટ હાઉસ ખાતેથી જણાવ્યું કેમકે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને આજે બોલ્યા તે ખોટું નથી એમાં અમે પણ તેમને સમર્થન કરીએ છીએ અને આગળ જે પણ મુદ્દાઓને લઈને ચર્ચા થાય તે વિશે પણ અમે સમર્થ છે