Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

સસ્તા અનાજની દુકાનદારો દ્વારા સીટી ગોડાઉન ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી

Bhavnagar City, Bhavnagar | Nov 27, 2025
​ભાવનગર શહેરના સસ્તા અનાજના દુકાનદારોએ શહેર પ્રમુખ સુરેન્દ્રસિંહ એમ વેગડની આગેવાનીમાં પુરવઠા નિગમના સિટી ગોડાઉન ખાતે રજૂઆત કરી હતી. વેપારીઓનો આક્ષેપ છે કે, નિયમ મુજબ પૈસા ભર્યાના 3 થી 4 દિવસમાં માલ મળી જવો જોઈએ, પરંતુ 22 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં લગભગ 40% દુકાનદારોને હજી સુધી માલ મળ્યો નથી, જેના કારણે ગ્રાહકોને સમયસર અનાજ આપી શકાતું નથી અને તેમની વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય છે.

MORE NEWS

No related stories for this location.

સસ્તા અનાજની દુકાનદારો દ્વારા સીટી ગોડાઉન ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી - Bhavnagar City News