ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે PSI ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે PSI ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આજરોજ તા.21/6/26 ને રવિવારે સાંજે 7 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે PSI ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં ઘોઘા ગામના આગેવાનો તેમજ ઘોઘા ગામના ગામડાઓ માંથી આવેલ આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આવનાર મહોરમના તહેવાર ને લઇ ઘોઘા ગામના આગેવાનો તેમજ ઘોઘા ગામના ગામડાઓમાથી આવેલ આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આ શાંતિ સમિતિની મિટિંગમાં PSI ચાવડા સાહેબ દ્વારા માર્ગ દર્