નાંદોદ: નર્મદામાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, જાણો ક્યાં યોજાશે કાર્યક્રમો
Nandod, Narmada | Nov 11, 2026 નર્મદા જિલ્લામાં ૧૫ નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થશે. રાજપીપળાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોની હાજરીમાં જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમો યોજાશે.