ચાણસ્મા: શેઢાલ ગામમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા કુટુંબ યોજનાનું માર્ગદર્શન અને રોગચાળો નિવારણની સલાહ
Chanasma, Patan | Aug 19, 2026 પાટણ જિલ્લાના શેઢાલ ગામમાં ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ અને ડોક્ટર કમલેશભાઈ પટેલની મુલાકાત. ફીમેલ હેલ્થ અને આશા વર્કર સાથે મળીને કુટુંબ યોજના અને જોખમી સગર્ભાવસ્થાના માર્ગદર્શન સાથે રોગચાળો નિવારેની સલાહ આપવામાં આવી.