આહવા: ડાંગમાં સાગના ગેરકાયદેસર કટીંગમાં 3 આરોપી ઝડપાયા, 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત
Ahwa, The Dangs | Sep 11, 2026 દક્ષિણ ડાંગ વન વિભાગની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર રીતે સાગના વૃક્ષો કાપતા 3 શખ્સો રંગેહાથ ઝડપાયા. વન વિભાગે 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.