Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

સિહોર: રાજપરા પાસે આવેલ કાંટ વાળા મેલડી માં નો 24 કલાકનો નવરંગ માંડવો યોજાયો

Sihor, Bhavnagar | Mar 18, 2026
શિહોરના રાજપરા પાસે આવેલ કાંટવાળા મેલડી માં નો 24 કલાકનો અખંડ નવરંગ માંડવો યોજાયો ત્યારે આ માંડવા ની અંદર મોટી સંખ્યાની અંદર લોકો માતાજીના દર્શન અર્થે પહોંચી હતાં ઉપરાંત રાજકીય આગેવાનો ગ્રામજનો સહિતના લોકો આ નવરંગ માતાજીના માંડવા નો લાભ લીધો હતો ત્યારે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો

MORE NEWS

No related stories right now.