બોરસદ: બોરસદ તાલુકાના કાંધરોટી ગામેથી રિક્ષામાંથી બિયરનો જથ્થો ઝડપાયો
Borsad, Anand | Jun 19, 2026 બોરસદ તાલુકાના કાંધરોટી ગામેથી વિરસદ પોલીસે બાતમીના આધારે રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે શખ્સોને ઝડપી પાડ્યાં છે. પોલીસે કુલે રૂપિયા ૭૩,૩૭૫ /-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.