આંકલાવ: ખડોલ(હળદરી)વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાતા પોલીસે કાર્યવાહી કરી
Anklav, Anand | Apr 4, 2026 આંકલાવ પોલીસે ખડોલ (હળદરી) વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.રુ.3800 ઉપરાંતનો મુદ્દામલ કબજે કરી પોલીસે એક આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસ વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.