Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ધંધુકા: *ધોલેરા એરપોર્ટ પર પ્રથમ વિમાનનહીં સફળ લેન્ડિંગ.#dholera #ધોલેરા #અમદાવાદ #અમદાવાદ #airportamdavad

Dhandhuka, Ahmedabad | Jun 4, 2026
*ધોલેરા એરપોર્ટ પર પ્રથમ વિમાનનહીં સફળ લેન્ડિંગ.* ધોલેરા સ્પેશ્યિલ ઇન્વેસ્ટમેન્ટ રિજન વિસ્તારમાં પીપળી નજીક એરપોર્ટ પર પ્રથમ લેન્ડિંગ સફળ થયું. આ એરપોર્ટ ધોલેરા SIR માં ઓંધોગિક વિકાસ, રોકાણ વેપાર પ્રવાસન અને રોજગારીની તકોને વેગ આપશે. પ્રથમ વિમાનના સફળ લેન્ડિંગને સ્થાનિકો અને ઉંધોગજગત પ્રતિનિધો ઓં ધોલેરાના સપનાને વધુ એક પાંખો મળવા ગણાવ્યું છે. આ એરપોર્ટ ભાલ તથા આજુબાજુના વિસ્તારો માટે આર્થિક વિકાસની નવી દિશા મળશે.